આજે સિહોરમાં સ્ટેશન રોડ પાસે આવેલ કોમ્પલેક્ષ માંથી દીપડાનુ રેસક્યુ કરાયું - At This Time

આજે સિહોરમાં સ્ટેશન રોડ પાસે આવેલ કોમ્પલેક્ષ માંથી દીપડાનુ રેસક્યુ કરાયું


સિહોર મા આજ રોજ દીપડો પાજરે પુરાયો સિહોર મા ઘણાં
દીવસો થી સિહોર ના જંગલ વિસ્તારમાં દીપડા નુ ફેમિલી
વવરાવતુ હતું. તેમાં એક નર એક માદા અને બે બચ્ચાં અવાર
નવાર દેખા દેતા હતા. જે થોડા દિવસોમા શહેરી વિસ્તારોમાં
પણ જોવામાં આવ્યું હતું. પણ આજ રોજ શિહોર
સ્ટેશન રોડ પર એક હોટલ ની o.t.s.મા
દીપડો
ફસાયો હોવાનું
જાણવા મળતા ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે પોચી રેસ્ક્યુ કરીને ભારે જહેમત ઉઠાવી
દીપડા ને પાજરે પુરવામાં આવ્યો હતો. હજુ પણ દીપડા
શિહોરની આસપાસ હોવાના સમાચાર છે લોકોને સાવચેત સાથે
મુસાફરી કરવી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. આ રેસ્ક્યુ જોવા
લોકો ના ટોળે ટોળા ઉમટી પડયા હતા. રીપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.