ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર નું બાલાસિનોર બાયપાસ પર ભવ્ય સ્વાગત . - At This Time

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર નું બાલાસિનોર બાયપાસ પર ભવ્ય સ્વાગત .


દશેરા નિમિત્તે મધ્ય ગુજરાત મહા શાસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત થનાર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોરનું તેમજ ધવલસિંહ ઝાલા . ધારાસભ્ય શ્રી બાયડ તેમજ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખનું બાલાસિનોર ખાતે બાલાસિનોર ના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ વાહન વ્યવહાર તેમજ શિક્ષણ મંત્રી શ્રી માનસિંહ ચૌહાણ સાહેબ બાલાસિનોર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અજમેલ સિંહ પરમાર ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ચંદ્રસિંહ પરમાર શૌર્ય ધામ ફાગવેલના સંયોજક અને સામાજિક આગેવાન ઉદે સિંહ કે ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહીસાગર જિલ્લા પ્રમુખ કિરીટસિંહ ઝાલા બાલાસિનોર તાલુકા પ્રમુખ રાહુલ સિંહ ઝાલા બાલાસિનોર શહેર પ્રમુખ સાગર ઝાલા છત્રસિંહ કે ચૌહાણ તેમજ મહીસાગર અને બાલાસિનોર તાલુકાના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો તેમજ રાજકીય આગેવાનો, તેમજ સામાજિક આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓના આગેવાનો દ્વારા અલ્પેશ ઠાકોર નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.