સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા ના ઇલોલ. શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત ઇલોલ ગ્રુપ સહકારી મંડળી હાઇસ્કૂલ ઇલોલ દ્વારા - At This Time

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા ના ઇલોલ. શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત ઇલોલ ગ્રુપ સહકારી મંડળી હાઇસ્કૂલ ઇલોલ દ્વારા


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા ના ઇલોલ.
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત ઇલોલ ગ્રુપ સહકારી મંડળી હાઇસ્કૂલ ઇલોલ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ના 75 વર્ષ ની ઉજવણી ના ભાગ રૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ની શુભ શરૂઆત શાળાના આચાર્યશ્રી એ. એન.ખણુસીયા દ્વારા કરવામાં આવ્યું હતુ. આ તિરંગા યાત્રા ઇલોલ ગામમાં ફરી હતી જેમાં શાળાના બાળકો .NCC કેડેટ. NSS ના સ્વયંસેવકો તથા શાળાના શિક્ષકો જોડાયા હતા. તિરંગા યાત્રા દરમ્યાન દેશભક્તિના વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ તિરંગા યાત્રા માં એનસીસી ઓફિસર બી. એચ. પંડ્યા . NSS પ્રોગ્રામ ઓફિસર ડી. એમ . વર્મા એન. ડી. પટેલ તથા સમગ્ર શાળા પરિવાર હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

આ તિરંગા યાત્રામાં ભારતમાતા નું પાત્ર શાળાની વિદ્યાર્થીની અક્ષિતા મકવાણા એ નિભાવ્યું હતું

અહેવાલ ચીફ બ્યુરો સાબરકાંઠા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.