બરવાળા નગરપાલિકાએ બરવાળા પી.જી.વી.સી.એલ કચેરીને માયા સીલ 46 લાખ રૂપિયાનો બાકી હતો વેરો - At This Time

બરવાળા નગરપાલિકાએ બરવાળા પી.જી.વી.સી.એલ કચેરીને માયા સીલ 46 લાખ રૂપિયાનો બાકી હતો વેરો


બરવાળા નગરપાલિકા દ્વારા વીજ કચેરીને કરાય છે બરવાળા પી.જી.વી.સી.એલ કચેરીને કરવામાં આવી સીલ બાકી મિલકત વેરા ની રકમ ભરપાઈ ન કરતા કરાઈ કાર્યવાહી પી.જી.વી.સી.એલ અને GETCO ની બાકી રકમની માર્ચ એન્ડિંગની ઉઘરાણી સંદર્ભે કડક કાર્યવાહી 46 લાખ રૂપિયાની બાકી વેરાને લઇ કચેરી સીલ કરાય છેલ્લા ઘણા સમયથી B U પરમિશન અને ફાયર NOC અંગે પણ પ્રોજેક્ટિવ જવાબ ન આપતા કાર્યવાહી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓ દ્વારા કચેરીને કરાઈ સીલ બરવાળા શહેરના રાણપુર રોડ પર આવેલ છે પી.જી.વી.સી.એલ કચેરી કાર્યવાહીને લઈ બરવાળા ચીફ ઓફિસરે આપી માહિતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.