કોડીનાર ના પ્રેસ રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત ની લાડકવાયી દીકરી માંહેનુર બેન એ રમજાન નો પહેલો રોજો રાખી ખુદા ની બંદગી કરી - At This Time

કોડીનાર ના પ્રેસ રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત ની લાડકવાયી દીકરી માંહેનુર બેન એ રમજાન નો પહેલો રોજો રાખી ખુદા ની બંદગી કરી


ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા ના ઘાંટવડ માં રહેતાં પત્રકાર શબ્બીર ભાઈ સેલોત ની લાડકવાયી દીકરી માંહેનુર બેન એ ૭ વર્ષ ની ઉમરે રમજાન શરિફ નું પોતાના જીવનમાં પહેલું રોજુ રાખયુ હતું અને પહેલો જ રોજો રાખીને અલ્લાહની ઈબાદત કરી હતી મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન મહિના ની શરૂઆત થઈ છે ત્યારે મુસ્લિમ સમાજના લોકો સવાર ના 4 વાગ્યા થી સાંજે 7 વાગ્યા સુધી રોજા રાખી ને અલ્લાહ ની ઈબાદત કરતા હોય છે તેમાં હવે નાના ભુલકાઓ પણ બાકાત રહયા નથી તેવો પણ રોજા રાખે છે રમજાન માસની શરૂઆતમાં પહેલો રોજો ઘાંટવડ ગામ માં રહેતા પત્રકાર શબ્બીર ભાઈ સેલોત ની લાડકવાયી દીકરી માહેનુર બેન એ જીવનનો પહેલો જ રોજો રાખીને અલ્લાહની ઈબાદત હિન્દુસ્તાન માં કોમી એખલાસ ભર્યું વાતાવરણ અને ભાઈચારા સાથે દેશ માં અમન અને શાંતિ રહે તેવી દુવા માંગી હતી

રિપોર્ટર શબ્બીર સેલોત કોડીનાર
9824884786
9724884786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.