સાબરકાંઠામાં ૧૬ ઓગસ્ટ મંગળવાર સવારે છ વાગ્યાથી ૧૭ ઓગસ્ટ બુધવારે સવારે છ વાગ્યા સુધીના વરસાદની આંકડાકીય માહિ - At This Time

સાબરકાંઠામાં ૧૬ ઓગસ્ટ મંગળવાર સવારે છ વાગ્યાથી ૧૭ ઓગસ્ટ બુધવારે સવારે છ વાગ્યા સુધીના વરસાદની આંકડાકીય માહિ


સાબરકાંઠામાં ૧૬ ઓગસ્ટ મંગળવાર સવારે છ વાગ્યાથી ૧૭ ઓગસ્ટ બુધવારે સવારે છ વાગ્યા સુધીના વરસાદની આંકડાકીય માહિતી.

ઈડર :૧૧૬ મી.મી.

ખેડબ્રહ્મા :૫૧ મી.મી.

તલોદ :૨૭ મી.મી.

પ્રાંતિજ: ૩૫ મી.મી.

પોશીના :૧૫૦ મી.મી.

વડાલી :૧૧૨ મી.મી.

વિજયનગર :૭૦ મી.મી.

હિંમતનગર: ૩૧ મી.મી.

************

જિલ્લામાં મોસમનો સૌથી વધુ વરસાદ ઈડર તાલુકામાં ૧૦૦૧ મી.મી. ત્યારબાદ બીજા ક્રમે વડાલી ૯૮૮ મી.મી. ત્રીજા ક્રમે હિંમતનગર ૯૮૪ મી.મી.ચોથા ક્રમ ૯૨૯ મી.મી. પાંચમા ક્રમે પોશીના ૮૯૪ મી.મી. છઠ્ઠા ક્રમે ખેડબ્રહ્મા ૭૨૧ મી.મી.સાતમા ક્રમે તલોદ ૫૭૬ મી.મી.જયારે સૌથી છેલ્લે પ્રાંતિજ ધકેલાઈ ગયું છે જે તાલુકામાં ૫૦૪ મી.મી.વરસાદ અત્યાર સુધીમાં કુલ મિલાવીને વરસ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.