માનગઢ ગામે વિશ્વ ટીબી (ક્ષય) દિવસની ઉજવણી કરાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/t95v5exmvhvbqiot/" left="-10"]

માનગઢ ગામે વિશ્વ ટીબી (ક્ષય) દિવસની ઉજવણી કરાઇ


ગારિયાધાર તાલુકાના માનગઢ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ માનગઢ પ્રાથમિક શાળા ખાતે સબ સેન્ટર માનગઢ ના સ્ટાફ દ્વારા વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં બાળકોમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ તેમાં દરેક બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવેલ અને બાળકોને ક્ષય રોગ વિશેનું માર્ગદર્શન ભરતભાઈ મકવાણા અને અમિતભાઈ મજેઠિયા દ્વારા આપવામાં આવેલ અને પ્રાથમિક શાળાના આચાર્ય તથા તમામ શિક્ષક ગણ દ્વારા બાળકોને જરૂરી માર્ગદર્શન અને મદદ પૂરી પાડવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય સ્ટાફ અને શાળા સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી

રીપોર્ટ નિલેષ ઢીલા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]