બોટાદના પાળીયાદ ગામે વૃદ્ધા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે પકડી પાડ્યો - At This Time

બોટાદના પાળીયાદ ગામે વૃદ્ધા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે પકડી પાડ્યો


બોટાદ જિલ્લાના પાળીયાદ ગામે રાત્રિના અંધકારના સમયે એક વૃદ્ધા મહિલા પોતાના ઘરે એકલી હતી તે દરમિયાન કોઈ અજાણ્યા સામે વૃદ્ધ મહિલાની એકલતાનો લાભ લઈ ઘરની દિવાલ ઠેકી અંડર પ્રવેશ કરી વૃદ્ધ મહિલાના કપડા ખેંચી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો વૃદ્ધાને ઈજા પહોંચાડી બદનામ કરી આરોપી નાસી ગઈ હોવાની શરમજનક ઘટના પ્રકાશમાં આવી હતી આ ઘટના બાબતે ભોગ બનનારની આપવીતી જાણે પોલીસ દ્વારા ઈપીકો કલમ 376,354,452,323 મુજબનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો જે ફરિયાદ અનુસંધાને આરોપીને પકડી પાડવા પાળીયાદ પોલીસ ટીમે ચોક્કસ બાકીના આધારે હકીકત મેળવી પર પ્રાંતિય આરોપી પરિમલ સિંહ કાલીચરન જાદોનને પકડી પાડ્યો હતો ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.