ધોળકા તાલુકાની આંગણવાડી કાર્યકર્તા બહેનો દ્વારા આવેદનપત્ર અપાયુ - At This Time

ધોળકા તાલુકાની આંગણવાડી કાર્યકર્તા બહેનો દ્વારા આવેદનપત્ર અપાયુ


ગતરોજ ધોળકા તાલુકાની આંગણવાડી કાર્યકર્તા બહેનો તેમજ હેલ્પર બહેનો દ્વારા તેમની માંગણીઓ તેમજ પડતર પ્રશ્નો લઈ આવેદનપત્ર ધોળકાના પ્રાંત અધિકારી શ્રી સાહેબને આપવામાં આવેલ તેમજ ધોળકા તાલુકાની કાર્યકર બહેનોને આપવામાં આવેલ મોબાઈલ પણ બિલકુલ બંધ હાલતમાં છે આ ઉપરાંત ધોળકાના સીડીપીઓ મેડમ શ્રી ભારતીબેન મકવાણાને પણ આવેદનપત્ર આપવામાં આવ્યુ

રીપોર્ટ : મૂકેશ ઘલવાણીયા બાવળા ધોળકા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.