આટકોટ ખાતે ડો. નીરવ રામાણી અને ડો.નીલમ રામાણી દ્વારા આયોજિત નિશુલ્ક મેડિકલ ચેક-અપ તથા ફ્રી નિદાન અને ફ્રી સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. - At This Time

આટકોટ ખાતે ડો. નીરવ રામાણી અને ડો.નીલમ રામાણી દ્વારા આયોજિત નિશુલ્ક મેડિકલ ચેક-અપ તથા ફ્રી નિદાન અને ફ્રી સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે.


આટકોટ ખાતે ડો. નીરવ રામાણી અને ડો.નીલમ રામાણી દ્વારા આયોજિત નિશુલ્ક મેડિકલ ચેક-અપ તથા ફ્રી નિદાન અને ફ્રી સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે.

📌ફેમિલી ફિઝિશિયન દ્વારા વિનામૂલ્યે તપાસ કરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે.

📌ડાયાબિટીસ તપાસ તથા જરૂરીયાત મંદ દર્દીઓને ECG (કાર્ડિયોગ્રામ) ફ્રીમાં કાઢી આપવામાં આવશે.

🕒તારીખ 20.06.2022 સોમવાર
સમય સવારે 9 થી 1 વાગ્યા સુધી

🌏 શ્રીજી ક્લિનિક પહેલા માળ, જગડ કોમ્પલેક્ષ, એસબીઆઇ બેન્કની બાજુમાં, પંચાયત રોડ, બસ સ્ટેશન પાછળ, આટકોટ

🔴નોંધ : કેમ્પમાં આવનાર દર્દીઓએ પહેલેથી જ નામ નોંધાવવાનું રહેશે.
☎️ Mo: 9574358440 / 9978338719
Advertisement By AT THIS TIME


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.