વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ ડી ગલચર નો ૧૭ જૂન જન્મદિવસ. - At This Time

વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ ડી ગલચર નો ૧૭ જૂન જન્મદિવસ.


વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ ડી ગલચર નો ૧૭ જૂન જન્મદિવસ.

શ્રી એચ.ડી.ગલચર રે.ફો,ઓ, વેરાવળ

૧. ૨૦૦૭ માં ગાર્ડ તરીકે ફરતી થયેલ બાદ ૨૦૦૮ માં ફોરેસ્ટર તરીકેની ભરતીમાં પાસ થતા

2 ૨૯/૦૪/૨૦૦૮ થી ૫/૬/૨૦૧૧ સુધી સુરેન્દ્રનગર ડીવીજન માં ફરજ બજાવેલ બાદ ૩, ૬/૬/૨૦૧૧ થી ૬/૫/૨૦૧૩ સુધી જામનગર ડીવીજન માં ફરજ બજાવેલ બાદ

4 ૭/૫/૨૦૧૩ થી ૧૬/૮/૨૦૧૩ જામનગર ડીવીજન માં ફરજ બજાવેલ બાદ

૬. ૧૭/૮/૨૦૧૩ થી ૧૧/૧૨/૨૦૧૪ સુધી રાજકોટ ડીવીજન માં ફરજ બજાવેલ બાદ

6. ૧૨/૧૨/૨૦૧૪ થી ૩૧/૫/૨૦૧૬ સુધી મોરબી ડીવીજન માં ફરજ બજાવેલ બાદ

7. ૦૧/૬/૨૦૧૬ થી ૨૯/૯/૨૦૨૦ જુનાગઢ ડીવીજન માં ફરજ બજાવેલ બાદ

8. તા.૩૦/૦૯/૨૦૨૦ નાં રેન્જ ફોરેસ્ટર તરીકે પ્રમોશન મળતા જુનાગઢ ડીવીજન ની વેરાવળ રેન્જ માં પ્રથમ પોસ્ટીંગ મળેલ છે.

રેન્જ ફોરેસ્ટર તરીકે કરેલ કામગીરી

-રેન્જના કાર્યક્ષેત્રમાંથી કુલ-રર ગુન્હા શોધી વન્ય પ્રાણીના ગુન્હાઓનું રેકેટ શોધી ધોરણસરની કાર્યવાહી કરેલ અને મૂંગા વન્યપ્રાણીઓને ન્યાય આપવામાં ખંતથી કામગીરી કરેલ છે.

-રેન્જ હેઠળ આવતા કાર્ય વિસ્તારોમા વન્ય પ્રાણી સપ્તાહ વ્હેલ શાર્ક સંરક્ષણ અંતર્ગત કાર્યક્રમ, કરુણા અભિયાન લોકોને વન્ય પ્રાણીઓનુ મહત્વ અંગે જાગૃત કરેલ

- સરકારશ્રી દવારા નકકી થયેલ દિવસોની ઉજવણી જેવા કે, વન્ય પ્રાણી સપ્તાહ, ૫ જૂન વન પર્યાવરણ દિવસ, સિંહ દિવસ વ્હેલ શાર્ક દિવસ તથા વનમહોત્સવ 1 જેવા દિવસોની ઉજવણી

વન અને વન્ય પ્રાણી સંરક્ષણ અંગેના લોક જાગૃતીના કાર્યો કરેલ છે.

જન્મદિન શુભેચ્છાનો વરસાદ મૉ. નં.9978894215 પર થાય રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.