નડિયાદ વિધાનસભાના ભૂમેલ ગામે વેસ્ટ કલેક્શન ઈ રિક્ષા નું લોકાર્પણ કરવામાં આવ્યું - At This Time

નડિયાદ વિધાનસભાના ભૂમેલ ગામે વેસ્ટ કલેક્શન ઈ રિક્ષા નું લોકાર્પણ કરવામાં આવ્યું


નડિયાદ વિધાનસભાના ભૂમેલ ગામે વેસ્ટ કલેક્શન ઈ રિક્ષા નું લોકાર્પણ કરવામાં આવ્યું....

જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ નડિયાદ વિધાનસભાના ભૂમેલ ગામે વેસ્ટ કલેક્શન ઈ રિક્ષા નું લોકાર્પણ કરવામાં આવ્યું...

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું...

આ પ્રસંગે સરપંચ શ્રી હિરલબેન રાજ, ડે.સરપંચ શશીકાંતભાઈ, ગામના અગ્રણીઓ, વડીલો, ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ
9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.