કિસાન ગૌશાળા પાસે 15 વર્ષીય સગીર ખાડામાં ભેદી સંજોગોમાં કણસતી હાલતમાં મળ્‍યો, સારવારમાં દમ તોડ્યો - At This Time

કિસાન ગૌશાળા પાસે 15 વર્ષીય સગીર ખાડામાં ભેદી સંજોગોમાં કણસતી હાલતમાં મળ્‍યો, સારવારમાં દમ તોડ્યો


રાજકોટના આજીડેમ નજીક કિસાન ગૌશાળા પાસે મેલડી માતાના મંદિરવાળા રસ્‍તા પર આવેલા શ્રીજી સ્‍ટોન ભરડીયામાં કામ કરતાં અને ત્‍યાં જ રહેતાં એમપીના યુવાનની ઘરે બે ત્રણ દિવસથી તેના મિત્રનો 15 વર્ષનો પુત્ર ઘરે આવ્‍યો હોઇ તે આજે સવારે ભરડીયાની રૂમથી આગળ ખાડામાંથી કણસતો મળી આવતાં હોસ્‍પિટલમાં ખસેડવમાં આવતાં મોત નિપજ્‍યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.