શ્રીવ.સુ. ઝ. હાઇસ્કુલ, પાળીયાદ માં આજરોજ 108 દ્વારા તારીખ ૨૧/૬/૨૦૨૨ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

શ્રીવ.સુ. ઝ. હાઇસ્કુલ, પાળીયાદ માં આજરોજ 108 દ્વારા તારીખ ૨૧/૬/૨૦૨૨ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી


શ્રી વ.સુ. ઝ. હાઇસ્કુલ, પાળીયાદ માં આજરોજ તારીખ ૨૧/૬/૨૦૨૨ના રોજ વિશ્વ યોગ દિવસની માનવતા માટેનો યોગ થીમ પર શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો સમગ્ર સ્ટાફ અને ૧૦૮ ના ડોકટરોની ટીમ દ્વારા ઉત્સાહ પૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.