સાતમ આઠમનો તહેવાર રાજકોટ એસટી ડિવિઝનને ફળ્યો : ત્રણ કરોડથી વધુની આવક - At This Time

સાતમ આઠમનો તહેવાર રાજકોટ એસટી ડિવિઝનને ફળ્યો : ત્રણ કરોડથી વધુની આવક


સાતમ આઠમનો તહેવાર હોય એટલે લોકો હરવા ફરવાનો આનંદ લેતા હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ એસટી ડિવિઝન દ્વારા અલગ અલગ રૂટ પર વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જન્માષ્ટમીના પર્વ પર 70 ટ્રીપ વધુ દોડાવવામાં આવી હતી. ત્યારે સાતમ આઠમનો તહેવાર એસટી ડિવિઝનને ફળ્યો હોય તે રીતે તહેવાર દરમિયાન ત્રણ કરોડથી વધુની આવક નોંધાઇ છે. શનિવારે ફક્ત એક જ દિવસમાં 89 લાખ રૂપિયાની એસટી ડિવિઝનને આવક થઈ હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.