હાલીસા ગામ ના ભમ્મરિયા કૂવા ખાતે વિશ્વ જળ દિવસ નિમિત્તે અતુલ્ય વારસો દ્વારા જળ ઉપાસના કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sprpdzhottelf90e/" left="-10"]

હાલીસા ગામ ના ભમ્મરિયા કૂવા ખાતે વિશ્વ જળ દિવસ નિમિત્તે અતુલ્ય વારસો દ્વારા જળ ઉપાસના કાર્યક્રમ યોજાયો


હાલીસા ગામ ના ભમ્મરિયા કૂવા ખાતે વિશ્વ જળ દિવસ નિમિત્તે અતુલ્ય વારસો દ્વારા જળ ઉપાસના કાર્યક્રમ યોજાયો

વિશ્વ જળ દિવસ @ હાલીસા

૨૨ માર્ચ વિશ્વ જળ દિવસ નિમિત્તે અતુલ્ય વારસો દ્વારા હાલીસા ગામના ભમ્મરિયા કૂવા ખાતે જળ ઉપાસનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ પ્રસંગે કૂવામાં દીવડાં કરીને તેને શણગારવામાં આવ્યો હતો અને ઇતની શક્તિ હમેં દે ના દાતા, વંદે માતરમ્ અને રાષ્ટ્રગાન દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ નિમિત્તે સ્નોફલેક્ષ ઇન્સ્ટિટ્યૂટ, ગ્રામ પંચાયત હાલીસા તથા ગાંધીનગર કોમર્સ કોલેજના NSS સ્વયંસેવકો જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]