રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુ અનુસંધાને ૨૪ કલાક કન્ટ્રોલરૂમ કાર્યરત. - At This Time

રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુ અનુસંધાને ૨૪ કલાક કન્ટ્રોલરૂમ કાર્યરત.


રાજકોટ શહેર તા.૧૬/૬/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાની સુચના અનુસાર જાહેર જનતાના હિતાર્થે ચોમાસાની ઋતુ અનુસંધાને નીચે મુજબના ઈમરજન્સી કન્ટ્રોલરૂમ ૨૪ કલાક માટે શરૂ કરવામા આવેલ છે. જેમા ચોમાસાની ઋતુને લગત કોઇ પણ ઇમરજન્સી કામગીરી માટે સંપર્ક કરવા જાહેર જનતાને અનુરોધ કરેલ છે. (કન્ટ્રોલરૂમ, સરનામુ, ફોન.નં) (૧) કનક રોડ મુખ્ય ફાયર સ્ટેશન કન્ટ્રોલરૂમ બસ સ્ટેશન પાછળ, (૧૦૧,૧૦૨), (૦૨૮૧૨૨૨૭૨૨૨/૨૨૫૦૧૦૩/૨૨૫૦૧૦૪/૨૨૫૦૧૦૫/૨૨૫૦૧૦૬ ૨૨૫૦૧૦૭/૨૨૫૦૧૦૮/૨૨૫૦૧૦૯/૨૨૩૬૧૮૩/૨૨૩૭૧૮૪), (૨) ફલ્ડ કન્ટ્રોલરૂમ ટેકનિકલ જયુબિલી બાગ અંદર BSNL ઓફીસ સામે (૦૨૮૧૨૨૨૫૭૦૭/૦૨૮૧૨૨૨૮૭૪૧), (૩) કમાન્ડ એન્ડ કન્ટ્રોલરૂમ નાનામવા સર્કલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ (૦૨૮૧૨૯૭૭૭૭૫/૦૨૮૧૨૯૭૭૭૭૩),

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.