શ્રીજી નવોદય અને સૈનિક સ્કૂલ ટ્રેનિંગ સેન્ટર સરધાર - At This Time

શ્રીજી નવોદય અને સૈનિક સ્કૂલ ટ્રેનિંગ સેન્ટર સરધાર


શ્રીજી નવોદય અને સૈનિક સ્કૂલ ટ્રેનિંગ સેન્ટર, સરધાર

સૈનિક સ્કૂલનું મહત્ત્વ
સૈનિક સ્કૂલ એ ભારત સરકારની એક ડિફેન્સની એક યોજનાં છે. એટલે કે આર્મી – નેવી અને એરફોર્સનો ઓફિસર બનશે. ડાયરેક્ટ તો તમે હાલમાં ઘણાં એવા ઓફિસરને જોયા હોય કે ૨૫ થી ૩૦ વર્ષની ઉંમરે ડાયરેક્ટ આર્મી – નેવી અને એરફોર્સનાં ઓફિસર બને છે. તો આવા ઓફિસરોની નિમણૂંક ગર્વમેન્ટ કરે છે. તે આવી સ્કૂલોમાંથી ભણેલા વિદ્યાર્થીઓમાંથી આગળ ડિફેન્સમાં ઓફિસર બને છે.
સૈનિક સ્કૂલ સુધી આપનાં બાળકને કેમ પહોંચાડી શકાય ?
સૈનિક સ્કૂલ સુધી આપનાં બાળકને પહોંચાડવાં શ્રીજી નવોદય અને સૈનિક સ્કૂલ કોચિંગ ક્લાસ દ્વારા પૂર્વ તૈયારી કરવામાં આવે છે. જેમાં સમાવિષ્ટ તમામ વિષયો જેવા કે ગણિત, રિઝનીંગ, જનરલ નોલેજ, ગુજરાતી જેવા વિષયોનાં કોચિંગ ક્લાસમાં તૈયારી કરી સૈનિક સ્કૂલ સુધી પહોંચાડી શકાય છે,
સૈનિક સ્કૂલ સુધી પહોંચ્યા પછી શું ફેરફાર થશે અને તેનું મહત્ત્વ શું?
સૈનિક સ્કૂલ સુધી પહોંચ્યાં પછી બાળકનો શારીરિક વિકાસ, બૌદ્ધિક વિકાસમાં ખૂબ પરિવર્તન આવે છે. બાળકમાં સ્વયંશિસ્તતાં આવે છે. આ ઉપરાંત સૈનિક સ્કૂલમાં ધોરણ ૬ થી ૧૨ સુધી મોબાઇલનાં ઉપયોગ પર પ્રતિબંધ હોવાથી બાળકને મોબાઇલનાં દુરઉપયોગથી બાળકને બચાવી શકાય છે. બાળકમાં ખૂબ જ સારું પરિવર્તન આવે છે.
સૈનિક સ્કૂલ સુધી બાળક પહોંચી નથી શકતું તો કોચિંગનું શું મહત્ત્વ ? તેનાંથી બાળકનાં જીવનમાં શું ફાયદો થાય છે?
જો બાળક સૈનિક સ્કૂલ સુધી ન પહોંચી શકે તો પણ ગણિત, રિઝનીંગ જેવા વિષયો પર ખૂબ જ સારું પ્રભુત્વ મેળવી શકે છે. ભવિષ્યમાં આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સરળતાથી સફળતા પ્રાપ્ત કરી શકે છે.

જવાહર નવોદય ના અભ્યાસ અંગેની કોઈપણ માહિતી માટે ફોન કરો

ધોરણ 3/ 4 / 5 માં ભણતા વિદ્યાર્થીઓના વાલી જરૂર સંપર્ક કરો...

શ્રીજી જવાહર નવોદય અને સૈનિક સ્કૂલ ટ્રેનિંગ સેન્ટર

Call 91045 50500


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.