શ્રી મન મંદિર સ્કૂલ બોટાદ ખાતે તારીખ ૧૦-૦૮-૨૦૨૨ના રોજ વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી. - At This Time

શ્રી મન મંદિર સ્કૂલ બોટાદ ખાતે તારીખ ૧૦-૦૮-૨૦૨૨ના રોજ વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી.


શ્રી મન મંદિર સ્કૂલ બોટાદ ખાતે તારીખ ૧૦-૦૮-૨૦૨૨ના રોજ વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી.

આજ રોજ મનમંદિર શાળામાં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી. શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા સિંહો ના રક્ષણ માટે નું માર્ગદર્શન આપવવામાં આવ્યું .તેમજ સમગ્ર એશિયા ખંડ માં ફકત આપડા ગુજરાત માં ગીર ના જંગલ માં સિંહ જોવા મળે છે એના ગૌરવ ની વાત કરવામાં આવી

Report, Nikunj Chauhan Botad 7575863232.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.