ઉપરી પોલીસ અધિકારી ના ઑર્ડર પર તપાસ માં ગયેલ અને ૨૦૧૮ થી સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેલો ને ન્યાય ક્યારે - At This Time

ઉપરી પોલીસ અધિકારી ના ઑર્ડર પર તપાસ માં ગયેલ અને ૨૦૧૮ થી સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેલો ને ન્યાય ક્યારે


ઉપરી પોલીસ અધિકારી ના ઑર્ડર પર તપાસ માં ગયેલ અને ૨૦૧૮ થી સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેલો ને ન્યાય ક્યારે

૨૦૧૮ માં અમરેલી પોલીસ ને બાતમી મળી હતી કે બિટકોઇન માં બહુ મોટા ગોટાળા ચાલી રહ્યા છે અને તત્કાલિન પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલ ગાંધીનગર પોતાની ટીમ સાથે જાય છે , અનંત પટેલ સાથે આવેલા કોન્સ્ટેબલ અને ડ્રાઈવર ને ખબર હતી કે આપણા સાહેબ લૂટ કરવા જઈ રહ્યા છે ? અને આપણને લૂટ ના ભાગીદાર બનાવા જઈ રહ્યા છે ? કોઈ અધિકારી પોતાના સ્ટાફ ને કે પોતાના ડ્રાઇવર ને કહેતા નથી કે કયા ઈરાદે કે તપાસમાં તેઓ ક્યાં જઈ રહ્યા છે, પરંતુ જ્યારે ગુનો બને ત્યારે તેમને પણ આરોપી બનાવે છે , છેલ્લા ૫ વર્ષથી સસ્પેન્શન કારણે તેમનું કોઈ ધણી નથી . જો તેમણે કોઈ ગુનો કરેલ હોય તો ચોક્કસ તેને સજા મળવી જોઈએ. તેમની સામે ખાતાકીય કાર્યવાહી થવી જોઈએ. પરંતુ ખાતાકીય કાર્યવાહી ના નામે મહિનાઓ ને વર્ષો સુધી.અળગા રાખવા એક માનસિક યાતના આપવા બરાબર છે , આ સીનિયર અધિકારીઓ ની ભૂલ નું પરિણામ છે.તો આ પોલીસ કર્મચારી ની વાત અમારા માધ્યમ દ્વારા સરકાર અને ડી.જી.પી સાહેબ સામે મૂકીએ છીએ જોઈએ કે સરકાર આ દિશા શું કાર્યવાહી કરેં છે તે આવતા સમય માં જોવું રહ્યું .


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.