બાલાસિનોર મનરેગા કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

બાલાસિનોર મનરેગા કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું


મહિસાગર : જીલ્લા માં મનરેગા ના કર્મચારીઓ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

ખાનપુર લુણાવાડા કડાણા સંતરામપુર બાલાસિનોર અને વીરપુર સહિત ના કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

જીલ્લા ના મુખ્ય મથક લુણાવાડા ખાતે ગ્રામ્ય વિકાસ અધિકારી ને આવેદન આપવામાં આવ્યું

કરાર આધારિત ભરતી બંધ કરી કાયમી નોકરી પગાર વધારા સહિત ની માંગ કરાઈ

સરકાર દ્વારા માંગ પુરી ન થાય તો હડતાલ યથાવત રાખવા ચિમકી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.