માળીયા હાટીનામાં શ્રાવણ માસની શરૂઆત થતા પતાપ્રેમીની મજા બગાડતી માળીયા હાટીના પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/s595h5zbxaccidxk/" left="-10"]

માળીયા હાટીનામાં શ્રાવણ માસની શરૂઆત થતા પતાપ્રેમીની મજા બગાડતી માળીયા હાટીના પોલીસ


માળીયા હાટીના પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એસ.આઇ.મંધરા તથા એ.એસ.આઈ. વી.એમ.કોડીયાતર ને સંયુકતમાં ખાનગી ચોકકસ અને આધારભુત બાતમી હકીકત મળેલ કે ખોડુભાઇ દોલુભાઇ સિંધવ ગળોદર ગામે ઉગમણી સીમમાં વાડીમાં આવેલ મકાનમાં બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી પોતાના આર્થિક ફાયદા સાટુ નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી રેઈડ દરમ્યાન ૧) ખોડુભાઇ દોલુભાઇ સીંધવ (૨) મુકેશભાઈ મનજીભાઇ ભંભાણા (૩) અમીનભાઈ દાઉદભાઇ બ્લોચ (૪) રવજીભાઈ ભીખાભાઇ પરમાર (૫) લખમણભાઈ વિરાભાઇ બગીયા (૬) જીવનભાઇ બાબુભાઇ વાજા ઘરે હાજર મળી આવેલ છે અને તેમના ઘરમાંથી નીચે મુજબના ઇસમો તીન પતી રોન પોલીસ નામનો હાર જીતનો જુગાર રમી રમતા રોકડ રૂ.૭૦૨૩૦/- તથા નાલના રોકડ રૂ.૬,૨૪૦/- તથા ગંજીપત્તા પાના નંગ-પર કિ.રૂ.૦૦/૦૦ તથા પાથરણુ નંગ-૧ કિ.રૂ.૦૭/૦૦ તથા મોબાઇલ ફોન-૬ કિ.રૂ.૨૧,૦૦૦/- તથા મો.સા.- ૩ કિ.રૂ.૭૫,૦૦૦/- ના મુદામાલ કુલ રૂપિયા ૧,૭૨,૪૭૦/ રેઈડ દરમ્યાન મળી આવતા માળીયા હાટીના પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ છે.

આ રેડ સફળ બનાવવા પી.એસ.આઈ. એસ.આઇ.મંધરા તથા એ.એસ.આઈ વી.એમ.કોડીયાતર ,હેડ કોન્સ્ટેબલ નીલેશભાઈ મણીશંકરભાઇ ધ્રાંગડ, કમલેશભાઇ રાજાભાઈ ડાંગર તથા પો.કોન્સ. વિમલભાઇ વિઠલ્લભાઇ ડોબરીયા તથા માનસિંહ લખમણભાઇ ખેર તથા વિજયભાઇ મેઘાભાઇ બાબરીયા, મુકેશભાઈ ખીમાભાઈ ડાભી, મિલન ભાઈ હરદાસભાઈ ઝાલા, સહિત માળીયા હાટીના પોલીસ સ્ટાફે સારી કામગીરી બજાવી

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]