હોય હોસ્પિટલના બિછાને કે માંદગીની અવસ્થામાં - At This Time

હોય હોસ્પિટલના બિછાને કે માંદગીની અવસ્થામાં


નહીં ચૂકીએ મતદાનનો આ અવસર, કોઈપણ સંજોગોમાં

ગઢડાના યુવક હોસ્પિટલથી સીધા મતદાન કરવા પહોંચ્યા

ગઢડાના આ મતદારને મળો આ યુવાન હોસ્પિટલથી સીધા મતદાન કરવા મતદાન મથકે હોંશભેર પહોંચ્યા હતા થોડા દિવસ પહેલા અકસ્માત થતાં આ યુવક ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા‌ પરંતુ લોકશાહીના આ મહા અવસરમાં સહભાગી બનવા તેમણે કોઈપણ જાતની પરવાહ કર્યા વિના મતદાન કર્યું હતું, તેમજ અન્ય નાગરિકોને પણ મતદાન આપવા પ્રોત્સાહિત કર્યા હતા.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.