રાજુલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ સહિત બક્ષીપંચ મોરચાની મિટિંગમાં ગાંધીનગર હાજરી આપી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ru5eiudoaztt1q1r/" left="-10"]

રાજુલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ સહિત બક્ષીપંચ મોરચાની મિટિંગમાં ગાંધીનગર હાજરી આપી


રાજુલા બક્ષીપંચ મોરસાના આગેવાનો સંજયભાઈ થાખડા દિલીપભાઈ જોશી ભરતભાઈ મહેતા સહિતના આગેવાનોએ આજે ગાંધીનગર ખાતે હાજરી આપી હતી અને વિવિધ મંત્રીશ્રીઓને અને ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીને તેમજ અમરેલી જિલ્લાના દંડક ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા સહિતના આગેવાનોને મળીએ આ વિસ્તારના પ્રશ્નો માટે ચર્ચાઓ કરી હતી

આસિફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]