પ્રાંતિજ ના સાપડ ગેડ ગામ જવાનો હાથમતી નદીનો કોઝવે ધોવાયો - At This Time

પ્રાંતિજ ના સાપડ ગેડ ગામ જવાનો હાથમતી નદીનો કોઝવે ધોવાયો


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલા સાંપડ થી ગેડગામ જવાની હાથમતી નદી પરનો કોઝવે ધોવાઈ જતા લોકો અટવાયા હાલમાં હાથમતી જળાશયમાંથી પાણી ની આવક વધતા નદીઓમાં પાણીના વહેણ ના પગલે કોઝવે ધોવાઇ જવાના કિસ્સાઓ સામે આવે છે ત્યારે સાપડથી ગેડ ગામે જવાનો કોજવે એક છેડાથી તૂટી જતા ભારે હાલાકી સર્જાય છે
આબીદ ભૂરા
બ્યુરો ચીફ
સાબરકાંઠા...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.