બોટાદના ભાવનગર રોડ પર વીજ પોલ અકસ્માતની રાહ જોઈ રહ્યો તેમ વીજ વાયર સાથે લટકી રહ્યો છે - At This Time

બોટાદના ભાવનગર રોડ પર વીજ પોલ અકસ્માતની રાહ જોઈ રહ્યો તેમ વીજ વાયર સાથે લટકી રહ્યો છે


બોટાદના ભાવનગર રોડ પર વીજ પોલ અકસ્માતની રાહ જોઈ રહ્યો તેમ વીજ વાયર સાથે લટકી રહ્યો છે

બોટાદના ભાવનગર રોડ પર સીતારામ નગર પાસે એક PGVCL નો શરૂ લાઈન વીજ પોલ અગમ્ય કારણોસર ધરાસય થયો આ વીજ પોલ જમીન માંથી તૂટી ગયો હતો વીજ વાયરો સાથે લટકી રહ્યો હતો અકસ્માતથી કોઈ જાનહાની થવા પામી ન હતી આ વીજ પોલ ગઈ કાલ બપોરનો વીજ વાયરો સાથે લટકી રહ્યો છે.જાણે કોઈ અકસ્માત થાય તેની રાહ જોતુ બોટાદ PGVCL આ લખાય રહ્યું છે.ત્યા સુધી વીજ પોલ લટકી રહ્યો છે.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર એલ ડી જોગરાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.