બાયડ તાલુકાના વાત્રક  ધારેશ્વર મહાદેવ ખાતે તાલુકાકક્ષાનો કૃષિમેળો યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rcxthnmwqsojtzhq/" left="-10"]

બાયડ તાલુકાના વાત્રક  ધારેશ્વર મહાદેવ ખાતે તાલુકાકક્ષાનો કૃષિમેળો યોજાયો.


વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી  અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ  ના વિચારો અને માર્ગદર્શન થી ઇન્ટરનેશનલયર ઓફ મિલેટ્સ ૨૦૨૩ ની ઉજવણી ના ભાગ રૂપે જિલ્લા ના બાયડ તાલુકાના વાત્રક  ધારેશ્વર મહાદેવ ખાતે બાયડ ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ તાલુકા કક્ષાનો કૃષિમેળો.ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ ૨૦૨૩ અંતર્ગત ખેડૂતોમાં મીલેટ્સ  ઉત્પાદન અને તેના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે તથા આધુનિક કૃષિ તંત્રિક્તા અને નવીનતમ સાધનોની માહિતી ખેડૂતો સુધી પહોંચે તે માટે ખેતીવાડી શાખા દ્વારા કૃષિમેળા નું આયોજન કરાયું હતુ જેમા બાયડ તાલુકા પંચાયતના પ્રમુખ પારૂલબેન પટેલ, તાલુકા સદસ્યો, જિલ્લા સદસ્યો, તાલુકા કક્ષા ના અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો, મોટી સંખ્યામાં ખેડૂતો અને સામાજિક આગેવાનો  પણ ઉપસ્થિત રહ્યા હતા.

9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]