ધોળા SBI બેંકમાં દિવાળી ટાણે કેશ કાઉન્ટર બંધ કરાતા ગ્રાહકોને ભારે હાલાકી - At This Time

ધોળા SBI બેંકમાં દિવાળી ટાણે કેશ કાઉન્ટર બંધ કરાતા ગ્રાહકોને ભારે હાલાકી


*ધોળા SBI બેંકમાં દિવાળી ટાણે કેશ કાઉન્ટર બંધ કરાતા ગ્રાહકોને ભારે હાલાકી*

ઉમરાળા તાલુકાના ધોળા જંકશન ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની બ્રાંચમાં ગ્રાહકો ભારે હાલાકી ભોગવી વેઠવી પડે છે દિવાળી ટાણે બેન્કના કામે આવતા ગ્રાહકોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે દિવાળી તહેવારોની રજા જાહેર થવાની હોય ગ્રાહકોમાં ભારે કચવાટ સાથે રોષ જોવા મળી રહ્યો છે ધોળા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની બ્રાંચમાં સ્ટાફના અભાવે કેશ કાઉન્ટર બંધ કરી દેવામાં આવતા ગ્રાહકોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે SBI તંત્ર દ્વારા તાત્કાલીક નવો સ્ટાફ ફાળવવામાં આવે અને ગ્રાહકોને પડતી મુશ્કેલી દુર થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી ગ્રાહકો દ્વારા માંગ કરવામાં આવી છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.