આજ રોજ તારીખ 31/07/2022 ના રોજ હિંમતનગર તાલુકાના કડોલી - At This Time

આજ રોજ તારીખ 31/07/2022 ના રોજ હિંમતનગર તાલુકાના કડોલી


આજ રોજ તારીખ 31/07/2022 ના રોજ હિંમતનગર તાલુકાના કડોલી કટ્ટી મંદિરે કિસાન મોરચા અને બક્શીપંચ મોરચાના સંયુકત પણે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો....

કિસાન મોરચા પ્રમુખ જયેશભાઈ , બક્ષીપંચ મોરચા પ્રમુખ વનરાજસિંહ અને સરપંચશ્રી અને ગામના આગેવાન હાજર રહ્યા હતા..

રીપોર્ટર અશોકભાઈ નાય હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.