બરવાળા બસ વચ્ચે યુવક આવી જતા યુવકનું મોત થયું - At This Time

બરવાળા બસ વચ્ચે યુવક આવી જતા યુવકનું મોત થયું


અમદાવાદ ભાવનગર હાઈવે ઉપર બરવાળા ખાતે આવેલી મામાની હોટલ પાસે ખાનગી બસ વચ્ચે યુવક આવી જતા યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મળતી માહિતી મુજબ તારીખ 15 1 2025 ના સવારના ચાર કલાકે અમદાવાદ અમદાવાદ ભાવનગર હાઈવે ઉપર બરવાળા ખાતે આવેલી મામાની હોટલ પાસે ખાનગી બસ વચ્ચે યુવક આવી જતા યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જેથી યુવકના નૃતદેહને પીએમ માટે બરવાળા ની હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યારે હજુ સુધી મૃત્યુ પામનાર યુવકની કોઈ ઓળખ થઈ ન હતી જેથી બરવાળા પોલીસે યુવકની ઓળખ માટે વધુ તપાસ હાથ ધરી હતી બરવાળામાં બુધવારે આવી ઘટના બનતા નગરમાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી હતી. પોલીસે આ અંગે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image