મા.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qu1wr8fcy53t9l4n/" left="-10"]

મા.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો.


મા.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો,

નારી શક્તિ વંદના કાર્યક્રમમાં મા.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે ૧૩ હજારથી વધુ સ્વ-સહાય જૂથની ૧ લાખ ૩૦ હજારથી વધુ મહિલાઓને રૂ.૨૫૦ કરોડથી વધુની સહાય આપવામાં આવી,

વિરમગામ નગરજનો માટે ખુશીની વાત એ છે કે નારી શક્તિ વંદના કાર્યક્રમમા ધારાસભ્ય હાર્દિક પટેલ દ્બારા વિરમગામ વિધાનસભાની ૬૬૦ બહેનોને રૂ.૧૮ લાખની સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા,

ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં વિરમગામ વિધાનસભામાં ૨૯,૨૦૦ બહેનોને રૂ.૧૦.૭૭ કરોડની સહાય કરવામાં આવી છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]