હિંમતનગર બી ડીવીઝન પોલીસ ધ્વારા ઇ એફ આઇ આર ના ઉપીયોગ તથા સાયબર ક્રાઇમ અવેરનેસ તેમજ ટ્રાફીક અવેરનેસ નો સેમીનાર યોજી હિંમત હાઇસ્કુલ ના વિધાર્થીઓને માર્ગદર્શન નુ આયોજન કરવામા આવ્યુ . તા ૦૨/૦૮/૨૦૨૨ ના રોજ પોલીસ અધીક્ષક શ્રી સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા સાહેબ ના - At This Time

હિંમતનગર બી ડીવીઝન પોલીસ ધ્વારા ઇ એફ આઇ આર ના ઉપીયોગ તથા સાયબર ક્રાઇમ અવેરનેસ તેમજ ટ્રાફીક અવેરનેસ નો સેમીનાર યોજી હિંમત હાઇસ્કુલ ના વિધાર્થીઓને માર્ગદર્શન નુ આયોજન કરવામા આવ્યુ . તા ૦૨/૦૮/૨૦૨૨ ના રોજ પોલીસ અધીક્ષક શ્રી સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા સાહેબ ના


હિંમતનગર બી ડીવીઝન પોલીસ ધ્વારા ઇ એફ આઇ આર ના ઉપીયોગ તથા સાયબર ક્રાઇમ અવેરનેસ તેમજ ટ્રાફીક અવેરનેસ નો સેમીનાર યોજી હિંમત હાઇસ્કુલ ના વિધાર્થીઓને માર્ગદર્શન નુ આયોજન કરવામા આવ્યુ . તા ૦૨/૦૮/૨૦૨૨ ના રોજ પોલીસ અધીક્ષક શ્રી સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા સાહેબ ના અધ્યક્ષ સ્થાને હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર મા આવેલ નલીનકાંન્ત ગાંધી ટાઉન હોલ ખાતે હિંમત હાઇસ્કુલ ના વિધાર્થીઓને તથા શીક્ષકો ને હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી. શ્રી કે.એચ.સુર્યવંશી સાહેબ તથા ના.પો.અધિ શ્રી મીનાક્ષીબેન પટેલ સાહેબ તથા સાયબર ક્રાઇમ ના પો.ઇન્સ શ્રી જે આર રાઠવા સાહેબ તથા હિંમતનગર આર ટી ઓ સાહેબ શ્રી આર પી પ્રજાપતી સાહેબ તથા હિંમતનગર બી ડીવીઝન પો.સ.ઇન્સ એ વી જોષી સાહેબ ધ્વારા હિંમત હાઇસ્કુલ ના વિધાર્થીઓને મળીને તેમને ઇ એફ આઇ આર ના ઉપીયોગ કઇ રીતે કરવો અને ઇ એફ આઇ આર બાબતે સંપુર્ણ માર્ગદર્શન આપી તેમજ સાયબર ક્રાઇમ અવેરનેસ બાબતે વિધાર્થીઓને માર્ગદર્શન આપી તેમજ ટ્રાફીક અવેરનેસ બાબતે માર્ગદર્શન આપી હિંમત હાઇસ્કુલ ના વિધાર્થીઓ તેમજ સ્કુલ ના શીક્ષકો સાથે સેમીનાર नु આયોજન કરવમા આવેલ .

અહેવાલ
આબીદઅલી ભુરા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.