ભાજપ ના ઉમેદવાર ભિખૂસિંહ પરમાર ને પ્રચાર દરમ્યાન પ્રજા નું સમર્થન. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qqtaxykh3gs4aoa1/" left="-10"]

ભાજપ ના ઉમેદવાર ભિખૂસિંહ પરમાર ને પ્રચાર દરમ્યાન પ્રજા નું સમર્થન.


અરવલ્લી જિલ્લા ની મોડાસા વિધાનસભા નાં ભાજપ ના ઉમેદવાર ભીખૂસિંહ પરમાર ના પ્રચાર દરમ્યાન ભાજપ ના કાર્યકરો સાથે ગામે ગામ પ્રચાર દરમ્યાન પ્રજાનું સમર્થન મળી રહ્યું ત્યારે આ વખત ની મોડાસા વિધાનસભા મો ભાજપ નાં ઉમેદવાર નો ભવ્ય વિજય પ્રજા ના મતે નિશ્ચિત હોવાનું મનાય છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]