પુલાવામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગાંધીનગર ખાતે ગુજરાત પેરામિલેટ્રી દ્વારા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qpsslyyv9duenudq/" left="-10"]

પુલાવામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગાંધીનગર ખાતે ગુજરાત પેરામિલેટ્રી દ્વારા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું


14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં સેનાના જવાનો પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં દેશના 40 જવાનો શહીદ થયા હતા આને સૌથી ભયાનક આતંકવાદી હુમલા તરીકે યાદ કરવામાં આવે છે. ઘણા લોકો આજે કાલા દિવસ તરીકે ઉજવે છે.ગાંઘી નગર માં પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ની અધ્યક્ષતા માં આજે પુલવામા તેમજ ગુજરાત પેરામિલેટ્રી ના શહીદ જવાનો ને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને જન જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું તારીખ 14/2/2024 નાં રોજ ગાંધીનગર મોટા ચિલોડા થી CRPF કેમ્પ સુધી ની રેલી કાઢવામાં આવી અને CRPF કેમ્પ માં પુલવામા ના વીર શહિદો ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આ કાર્યક્રમ તુલસીભાઈ મહામંત્રી વસંતભાઈ જોઇન્ટ સેક્રેટરી રમણલાલ ESTT પ્રદેશ પ્રમુખ નર્મદાબેન મહિલા પ્રદેશ પ્રમુખ કૈલાશબેન અને સાગરબેન મહિલા પ્રદેશ ઉપ પ્રમુખ સરલાબેન દાહોદ મહિલા પ્રમુખ આશાબેન મેહસાણા મહિલા પ્રમુખ વીરાભાઇ દાહોદ જિલ્લા પ્રમુખ કનુભાઈ રાજકોટ જિલ્લા પ્રમુખ ભગવાનભાઈ ભરૂચ જિલ્લા પ્રમુખ ચીમનભાઈ આણંદ જિલ્લા પ્રમુખ ઓગળભાઈ સોમનાથ જિલ્લા પ્રમુખ અને અન્ય જિલ્લા પ્રમુખ મહિલા પ્રમુખ મોટી સંખ્યા માં હાજર રહ્યા અને શહીદ જવાનો ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]