ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ પ્રાથમિક શાળામાં ફાયર સેફ્ટી અંગે ડેમોનેશન હાથ ધરાયુ. - At This Time

ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ પ્રાથમિક શાળામાં ફાયર સેફ્ટી અંગે ડેમોનેશન હાથ ધરાયુ.


ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને ફાયર સેફ્ટી અંગે ડીમોનેશન હાથ ધરી સમજણ આપવામાં આવી હતી. જેમા નગરપાલિકાના ફાયર ઑફિસર તથા ટીમ દ્વારા બાળકોને ફાયર સેફ્ટી ડીમોસ્ટ્રેસન આપી બાળકોને રસપ્રદ માહિતી આપવામાં આપી હતી. (અહેવાલ/તસ્વીર:- સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon