ભચાઉ ભવાનીપુર માં આવેલ પાંજરાપોળ મા અચાનક આગ લાગી હોવાનું જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડ ટીમ સ્થળ ઉપર દોડી આવેલ અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qgxlcqm0nm6hhg5x/" left="-10"]

ભચાઉ ભવાનીપુર માં આવેલ પાંજરાપોળ મા અચાનક આગ લાગી હોવાનું જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડ ટીમ સ્થળ ઉપર દોડી આવેલ અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો


ભચાઉ નગર પાલિકાના ફાયર બ્રિગેડ ટીમ ને ભવાનીપુર વિસ્તારમાંથી માહિતી મળતા કે ભચાઉ ભવાનીપુર માં આવેલ પાંજરાપોળ મા અચાનક આગ લાગી હોવાનું જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડ ટીમ સાથે સ્થળ ઉપર દોડી આવેલ અને આગ ઉપર કાબુ લેવા પ્રયત્ન કર્યા હતા પણ વધુ આગ હોવાની શંકા ભચાઉ ફાયર બ્રિગેડ ટીમે આરતી ઇન્ટસ્ટીઝ કંપનીની મદદ લીધી હતી અને ત્રણથી ચાર કલાકમાં પાંજરાપોળ માં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો રાત્રી 9:૩૦ વાગ્યે પાંજરાપુર માં આગ લાગી હોવાનું ભચાઉ ફાયર બ્રિગેડ અને આરતી ઇન્ટસ્ટીઝ કંપની દ્વારા આગ ઉપર કાબુ મળ્યો હતો ભચાઉના ફાયર બ્રિગેડ ના ટીમ ના પ્રવીણભાઈ દાફડા જયરાજસિંહ કુલદીપભાઈ ગંઢેર અને ગામવાસીઓ ઘણી મદદ થી આગ ઉપર કાબુ મેળવ્યો હતો


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]