બપોરના બાદ વાતાવરણમાં પલટો આવતા જસદણ માં ધોધમાર વરસાદ શરૂ - At This Time

બપોરના બાદ વાતાવરણમાં પલટો આવતા જસદણ માં ધોધમાર વરસાદ શરૂ


જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ

બપોરના બાદ વાતાવરણમાં પલટો આવતા જસદણ માં ધોધમાર વરસાદ શરૂ

આટકોટ, જસદણ, વીરનગર, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

2 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
જસદણ માં 2 કલાકમાં 2 ઈંચ જેવો વરસાદ વરસ્યો
જસદણમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે એના કારણે માણસોને અવરજવર કરવા માટે તેમજ વાહન ચાલકો માટે મુશ્કેલી થઈ રહી છે

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.