જસદણમાં કુંવરજીભાઈ બાવળિયા ને ટિકિટ મળતા જશ્નનૉ માહોલ ફટાકડા ફોડી મૉ મીઠા કરી આગેવાનો દ્વારા જંગી લીડ થી ચુટાડવાનો કોલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qdwajxgfztthaxtc/" left="-10"]

જસદણમાં કુંવરજીભાઈ બાવળિયા ને ટિકિટ મળતા જશ્નનૉ માહોલ ફટાકડા ફોડી મૉ મીઠા કરી આગેવાનો દ્વારા જંગી લીડ થી ચુટાડવાનો કોલ


જસદણમાં કુંવરજીભાઈ બાવળિયા ને ટિકિટ મળતા જશ્નનૉ માહોલ ફટાકડા ફોડી મૉ મીઠા કરી આગેવાનો દ્વારા જંગી લીડ થી ચુટાડવાનો કોલ

જસદણ શહેરના કમળાપુર રોડ પર આવેલ ભાજપ કમલમ કાર્યાલય ખાતે વર્તમાન ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ઉમેદવાર જાહેરાત કરતા જ જસદણ પંથકના વિવિધ હોદ્દાપદ પર બિરાજમાન આગેવાનો નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કુંવરજીભાઈ બાવળિયા ને જંગી લીડથી જીતડવા સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી અને આ તકે ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી મોં મીઠા કરી અને રાજીપો વ્યક્ત કર્યો હતો જસદણ તાલુકા ભાજપના પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા પ્રજાપતિ સમાજના પ્રમુખ અને ઉધોગપતિ હિરેનભાઈ સાકરીયા સુગરભાઈ પાલિકાના કોર્પોરેટર નરેશભાઈ ચોહલીયા બીજલભાઇ ભેસજાળિયા સોનલબેન વસાણી જસદણ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ જસદણ પાલિકા ઉપપ્રમુખ દીપુભાઈ ગીડા શહેર ભાજપના મહામંત્રી ભરતભાઈ બીબીસી તાલુકા ભાજપના મહામંત્રી વનરાજભાઈ ખીટ પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ધાધલ અગ્રણી કુલદીપભાઈ પટગીર જયુભાઈ બોરીચા મુસ્લિમ સમાજના અગ્રણી મહેબૂબભાઈ પઠાણ ઉધોગપતિ ઇમરાનભાઈ ખીમાણી રફિકભાઈ ગોગદા સાણથલી પંથકના પાટીદાર આગેવાન શ્રીકાંતભાઈ વેકરીયા હરેશભાઈ કચ્છી સુરૅશભાઇ નથુભાઇ છાયાણી સહિત મોટી સંખ્યામાં જસદણ શહેર તાલુકા પંથકના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કુંવરજીભાઈ બાવળિયાને જસદણ વિછીયા પંથકનુ પુન નેતૃત્વ કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ અપાતા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને આનંદ વ્યક્ત કર્યો હતો.

નરૅશ ચૉહલીયા જસદણ મૉ 9662480148


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]