સાયલા તાલુકાની ત્રણ જીલ્લા પંચાયત સીટમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણાના અધ્યક્ષ સ્થાને બુથ વિજય અભિયાન યોજાયું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qdvubkarh0vwaewk/" left="-10"]

સાયલા તાલુકાની ત્રણ જીલ્લા પંચાયત સીટમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણાના અધ્યક્ષ સ્થાને બુથ વિજય અભિયાન યોજાયું.


સાયલા ની ધાંધલપુર,સુદામડા તથા નાગડકા જિલ્લા પંચાયત સીટનું *"બુથ વિજય અભિયાન" સંમેલન* યોજાયું, જેમાં વિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ રાણા ની ઉપસ્થિતી માં મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી,
લીંબડી વિધાનસભા ના પ્રભારી વનરાજસિંહ ડાભી, લીંબડી વિધાનસભા સંયોજક ભાવેશભાઈ મકવાણા,
જીલ્લા યુવા મોરચા ના મહામંત્રી વિજયભાઇ શેખ,
સાયલા મંડલ ના પ્રમુખ સુરીગભાઈ ધાંધલ,
સાયલા મંડલ ના મહામંત્રી મુકેશભાઈ કલીયા તથા ,ભરતભાઇ સોનાગરા,
સાયલા મંડલ ના પ્રભારી ગીતાબેન માલકિયા
સાયલા તાલુકા પંચાયત ના પ્રમુખ ખીમાભાઈ બાવળીયા,
સાયલા તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ શામજીભાઈ મોરી,
સાયલા તાલુકા પંચાયત ના પુર્વ પ્રમુખ ડાયાભાઈ જીડીયા,રામસંગભાઈ બોહકિયા,
ધાંધલપુર જીલ્લા પંચાયત સીટ ના ઈન્ચાર્જ બીપીનભાઈ ખાંભલા,
સુદામડા જીલ્લા પંચાયત સીટ ના ઈન્ચાર્જ વનરાજસિંહ રાણા,
નાગડકા જીલ્લા પંચાયત સીટ ના ઈન્ચાર્જ રણજીતસિંહ ચૌહાણ,
સુદામડા જીલ્લા પંચાયત સભ્ય મુળજીભાઈ પરાલીયા,
તાલુકા પંચાયત ના સદસ્ય પી પી જાદવ,નરેશભાઈ સરવૈયા ,તખાભાઈ લીંબડીયા,વિનુભાઈ મેર,
સામાજીક આગેવાન જીલુભાઈ ખવડ, ભકાભાઈ સાકરીયા,સવાભાઈ ધોરાળીયા,બાબભાઈ ખવડ, ગણેશભાઈ કોશીયાણીયા,રમેશભાઈ ઉગરેજા,
સાયલા APMC ના ચેરમેન આલાભાઈ રબારી વાઈસ ચેરમેન નાજભાઈ ધાધલ
તથા જિલ્લા પંચાયત સીટના બુથ સમિતિના સભ્યો,પેજ સમિતિના સભ્યો, સક્રિય કાર્યકર્તા અને હોદ્દેદારો તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ તેમજ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઊપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]