સંતરામપુર તાલુકાના હઠીપુરા ગામે થી એક લાખ સાડત્રીસ હજાર નવસો અઠઠાવીસ ની કીમત નો દારૂ નો જથ્થો ઝડપાયો - At This Time

સંતરામપુર તાલુકાના હઠીપુરા ગામે થી એક લાખ સાડત્રીસ હજાર નવસો અઠઠાવીસ ની કીમત નો દારૂ નો જથ્થો ઝડપાયો


સંતરામપુર પોલીસ સ્ટેશન નાં ગોઠીબ આઉટ પોસ્ટ હદ ના હઠીપુરા ગામે આરોપી વીરસીગ સુરસીગ નાં ધરપાસેથી વેગનઆર કારમાં દારૂ નો જથ્થો ભરેલ હોવાની બાતમી સંતરામપુર પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે.બુવળ ને મલતા તેઓ તેમની ટીમ સાથે તપાસમાં નિકળેલ જ્યાં હઠીપુરા ગામે મારુતિ સુઝુકી કંપની ની વેગનઆર કાર જણાતાં શંકા જતાં પોલીસે તપાસ કરતાં વેગનઆર કાર નં જીજે.20.ÀH 3226કારમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારુ કિંમત રુપિયા 1,37,928 નો વગરપાસપરમીટ નો મલી આવતાં કાર સાથે નાં ઈસમ વીરસીગ સુરસીગ ભાભોર રહે.હઠીપુરા ની દારૂ નાં જથ્થા સાથે પોલીસે અટક કરેલ છે.નેઅનય આરોપી
મહેશભાઈ મનસુખભાઇ પટેલ રે.હઠીપુરા ના ઓ મ ળી નહીં આવતા પોલીસે આ બંને ઈસમો સામે પ્રોહબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .
સંતરામપુર પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે.બુવળને પોલીસ સ્ટાફ કલ્પેશભાઈ અરવિંદભાઈ તથા જયદીપસિહ અમરસિંહ તથા જયેશભાઇ કાળુભાઇ તથા નરેન્દ્રકુમાર અમીરભાઈ દ્વારા હાલ લોકસભાની ચૂંટણી સંદર્ભે માં આવી અનિચ્છનિય પ્રવૃત્તિઓ અટકાવવા સતત પ્રેટોલીગ કરીને બાતમદારો દ્વારા મળતી માહિતી નાં આધારે સતત ચેકીંગ ને રાત્રીના સમયે ને દિવસે પણ પોલીસ સ્ટાફ ને પોસ ઈદવારા સતત ફેરણી ને ચેકીંગ હાથ ધરેલ છે.આ ગુનામાં પોલીસે બીયરના ટીન નંગ.500 m,l નાં નંગ.456 તથા ઈંગ્લીશ દારુ નાં કાચના કવાટરીયા નંગ 720 નંગ મળી કુલ રુપિયા એક લાખ સાડત્રીસ હજાર નવસો અઠઠાવીસ ની કિંમતનો દારૂ નો જથ્થો ને પકડેલ આરોપીનો મોબાઈલ ફોન નંગ એક કિંમત રુપિયા 1670.તથાકાર કીંમત રુપિયા 5,50,00ની મલીકુલ મુદ્દામાલ રુપિયા 6.90,598નોકબજેકરેલ છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.