બોટાદ જિલ્લાની RTE અંતર્ગને પ્રાઈવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ની સાથે ભેદભાવ કરવાના આક્ષેપ ને લયને ભાવનગર લોકસભા ના અધ્યક્ષ ઉમેશભાઈ મકવાણા દ્વારા કલેકટરને લેખીત રજુઆત કરવામાં આવી - At This Time

બોટાદ જિલ્લાની RTE અંતર્ગને પ્રાઈવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ની સાથે ભેદભાવ કરવાના આક્ષેપ ને લયને ભાવનગર લોકસભા ના અધ્યક્ષ ઉમેશભાઈ મકવાણા દ્વારા કલેકટરને લેખીત રજુઆત કરવામાં આવી


બોટાદ શહેરમા આવેલ V.B.શાહ (સરસ્વતી) તેમજ બોટાદ જિલ્લા ની અન્ય સ્કૂલ મા ચાલુ સત્રમાજ બંધ કરવાનો જે હુકમ ધારાબેન પટેલ દ્વારા કરાયેલો છૈ તે તત્કાલે રદ કરે રહ્યા છે તે ચાલુ સંત્રમા રદ ન કરવું તેમજ બોટાદ મા અન્ય જે પણ સ્કૂલ ને રદ કરવાનો જે નિર્ણય છે તે પણ રદ કરવો જે પ્રાઈમરિ સ્કૂલ મા RTE અંતર્ગત એડમિશન લીધેલ છે તે સત્ર પુરું કરવું RTE અંતર્ગત જે સ્કૂલ મા એડમિશન લીધા છે તેમાં પૂરતા શિક્ષકો પણ નથી એકજ સાથે ધોરણ ૧.૨.૩.૪ વગેરે ને સાથે બેસાડી શિક્ષણ આપવામાં આવે છે તે રદ કરવુ.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.