વિશ્વાસ થી વિકાસ યાત્રા અંતર્ગત રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમો દ્વારા જન-જન સુધી સરકારની સેવાઓ - At This Time

વિશ્વાસ થી વિકાસ યાત્રા અંતર્ગત રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમો દ્વારા જન-જન સુધી સરકારની સેવાઓ


વિશ્વાસ થી વિકાસ યાત્રા અંતર્ગત રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમો દ્વારા જન-જન સુધી સરકારની સેવાઓ અને લાભો તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સ્વ-સહાય જુથોના ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે સાંસદ, ધારાસભ્ય, જિલ્લાના હોદ્દેદારો તેમજ અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon