નવનિર્મિત રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પાંચ પોલીસ સ્ટેશનનો શુભારંભ પ્રસંગે ડો. ભરત બોઘરાએ હાજરી આપી - At This Time

નવનિર્મિત રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પાંચ પોલીસ સ્ટેશનનો શુભારંભ પ્રસંગે ડો. ભરત બોઘરાએ હાજરી આપી


રાજકોટના મેટોડા પોલીસ સ્ટેશન ખાતે રાજ્ય ગૃહમંત્રી શ્રી Harsh Sanghavi જીના વરદ હસ્તે નાગરિકોની સુરક્ષા અને સલામતી કાજે નવનિર્મિત રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પાંચ પોલીસ સ્ટેશનનો શુભારંભ પ્રસંગે ડો. ભરત બોઘરાએ હાજરી આપી હતી અને જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં સુરક્ષા, શાંતિ અને સલામતી બનાવી રાખવા આ પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકી નિશ્ચિતપણે સહાયક સિદ્ધ થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.