અમરેલી જિલ્લા ભરમાં ધૂમ મચાવનાર રિપોર્ટર અરમાન ધાનાણી ને આજે જન્મ દિવસ ની અઢળક શુભકામનાઓ - At This Time

અમરેલી જિલ્લા ભરમાં ધૂમ મચાવનાર રિપોર્ટર અરમાન ધાનાણી ને આજે જન્મ દિવસ ની અઢળક શુભકામનાઓ


સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રિન્ટિંગ અને ઇલોક્ટ્રોનીક મિડિયા જગતમાં ડંકો વગાડનાર સોશ્યલ મીડિયામાં બહોળું નેટવર્ક અને લોક ચાહના ધરાવનાર સેવાભાવી પત્રકાર અરમાન ધાનાણીનો આજે જન્મ દિવસ.....
..અમરેલી જિલ્લા ભરમાં ધૂમ મચાવનાર રિપોર્ટર અરમાન ધાનાણી ને જન્મ દિવસ ની અઢળક શુભકામનાઓ.....
પ્રિન્ટિંગ અને ઇલોક્ટ્રોનિક tv મીડિયા ABTAKના નીડર અને જાહબાજ પત્રકાર અરમાન ધાનાણી નો આજે જન્મ દિવસ .......
સાવરકુંડલા શહેરના જાણીતા મુસ્લિમ મેમણ સમાજના પૂર્વ પ્રમુખ સલીમભાઈ ધાનાણીના પુત્ર અને નાની ઉંમરમા પોતાની એક અલગ છબી ઓળખાણ ઊભી કરનાર નીડર અને બાહોશ સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલ અને છેલ્લા ૩ વર્ષ થી પત્રકાર તરીકે સેવા આપનાર ABTAK ચેનલના રિપોર્ટર એંકર અરમાન ધાનાણીનો આજે જન્મ દિવસ છે તેમના જીવન કાળના ૨૨ વર્ષ પૂર્ણ કરી ૨૩ મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો સોશ્યલ મીડિયા ના તમામ પ્લેટફોર્મ પર સતત એક્ટિવ રહેનાર ચક્રવાત થી લઈ લોક સમસ્યાઓની અનેક રજૂઆતો અમરેલી જિલ્લાની ઘટનાઓ ABTAK ચેનલ અને પેપરના માધ્યમથી નાગરિકો અને સરકારી પ્રશાસન સુધી નિષ્પક્ષ સમાચાર પહોંચાડી લોક જાગૃતિ લાવવા હંમેશા કાર્યશીલ રહેનાર અરમાન ધાનાણી ના જન્મદિવસે અનેક સેવાકાર્યો કરાશે સાથે તેમના સગા સબંધી રાજકીય આગેવાનો અને મિત્રો દ્વારા તેમને ટેલીફોનીક શુભેચ્છાઓ તેમના મોબાઈલ નંબર 8469403493 પર પાઠવી રહ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.