માન. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ માધ્યમથી AMC, AUDA તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના કુલ ₹3012 કરોડથી વધુના 63 વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું... - At This Time

માન. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ માધ્યમથી AMC, AUDA તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના કુલ ₹3012 કરોડથી વધુના 63 વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું…


માન. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ માધ્યમથી AMC, AUDA તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના કુલ ₹3012 કરોડથી વધુના 63 વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોની અમદાવાદ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિતિ..

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માન. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ગુજરાત સર્વાંગી વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને નાગરિકોના ‘ઇઝ ઓફ લીવિંગ’માં અભૂતપૂર્વ વધારો થયો છે: મુખ્યમંત્રીશ્રી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.