હંગામી દબાણોનો પાંચ ટ્રક માલ સામાન કબજે કર્યો. - At This Time

હંગામી દબાણોનો પાંચ ટ્રક માલ સામાન કબજે કર્યો.


વડોદરાના ઉત્તર દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ મળી ચારેય દિશામાં હંગામી દબાણોનો રાફડો ફાટ્યો છે અને સમી સાંજથી ચારે બાજુએ ખાણીપીણીની લારીઓના હંગામી દબાણો પર સતત ચોથા દિવસે દબાણ શાખાની ટીમે પાંચ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. સમી સાંજે શરૂ થયેલી કાર્યવાહી રાત્રે બાર વાગ્યા સુધી ચાલી હતી.
9664500152


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.