રાજકોટમાં રાત્રે વરસાદ, અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત - At This Time

રાજકોટમાં રાત્રે વરસાદ, અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત


રાજકોટમાં ભીષણ ગરમી અને બફારા બાદ ગઈકાલે રાતથી વરસાદ ચાલુ છે. રાતભર મેઘરાજા મનમુકીને વરસતા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાતભર વરસાદને પગલે રસ્તાઓ પાણી પાણી થયા છે. શહેરના મવડી, રૈયા ચોકડી, જામનગર રોડ, સંત કબીર રોડ, કુવાડવા રોડ, કાલાવડ રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. સાથે જ શહેરના રામાપીર ચોકડી, માધાપર ચોકડી, પોપટપરા, યાજ્ઞિક રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા.
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.