પ્રખ્યાત સિંગર દલેર મેંહદીને બે વર્ષની કેદની સજા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/punjab-singer-daler-mehndi-arrested-after-patiala-court-upholds-2-year-sentence-in-human-trafficking/" left="-10"]

પ્રખ્યાત સિંગર દલેર મેંહદીને બે વર્ષની કેદની સજા


તા. 14 જુલાઇ 2022, ગુરુવારદલેર મહેંદીને 15 વર્ષ જૂના માનવ તસ્કરીના કેસમાં ગુરૂવારે બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. પટિયાલા કોર્ટે 2 વર્ષની આ સજા યથાવત રાખી છે. વર્ષ 2003ના કબૂતરબાજીના કેસમાં સજા પર આજે પટિયાલા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. છે. આ કેસનો 15 વર્ષ બાદ ચૂકાદો આવ્યો છે.આ કેસમાં સુનાવણી દરમિયાન કોર્ટે દલેર મહેંદીને દોષિત ઠેરવ્યા. ચુકાદા પછી દલેર મહેંદીને પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે. શું છે કેસ ?2003માં સદર પોલીસ સ્ટેશને બાલ બેડા ગામના રહેવાસી બક્ષીશ સિંહની ફરિયાદ પર દલેર મહેંદી, તેના ભાઈ શમશેર મહેંદી ધ્યાન સિંહ અને બુલબુલ મહેતાને વિદેશ મોકલવાના નામે છેતરપિંડી કરીને 20 લાખ રૂપિયા લેવાનો કેસ નોંધ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]