જૂનાગઢ ના ભેસાણ,તાલુકા ના સાત ગામને સીમાડે આવેલ ડો રેસ્વર મહાદેવ ની ગૌવશાળા મા રાત્રિના સમય એ સિંહો એ સાત ગાયો નું મારન કર્યું. - At This Time

જૂનાગઢ ના ભેસાણ,તાલુકા ના સાત ગામને સીમાડે આવેલ ડો રેસ્વર મહાદેવ ની ગૌવશાળા મા રાત્રિના સમય એ સિંહો એ સાત ગાયો નું મારન કર્યું.


જૂનાગઢ ના ભેસાણ,તાલુકા ના સાત ગામને સીમાડે આવેલ ડો રેસ્વર મહાદેવ ની ગૌવશાળા મા રાત્રિના સમય એ સિંહો એ સાત ગાયો નું મારન કર્યું.

જૂનાગઢ ના સાત ગામ ને સીમાડે આવેલ ડોડે સ્વર મહાદેવ ના મંદિર ની ગોવશાળા મા રાત્રિ ના સિહો ખાબક્યા અને સાત ગાયો નુ મારન કર્યું આ ગોવશાળા ગળથ ,ચુડા, હડમતીયા ,ધારી ગુંદાણી, મોરવાડા , સરદારપુર અને રફાળીયા આમ સાત ગામના સીમાડા ઉપર આવેલ શ્રી ડોળેશ્વર મહાદેવ મંદિર ની ગૌશાળામાં ગતરાત્રિના રોજ ગૌશાળા ની અંદર આવી પહોંચ્યા હતા અને સાત ગાઓનું મરણ કર્યું હતું આ ગાયો રામધણની હોવાથી આનું કોઈ માલિક નથી અને વર્ષોથી અહીં રામધણ ની ગાયોની સેવા એટલે કે નીરણ પાણી આજુબાજુના ગામના ખેડૂતો અને દાતાશ્રીઓ દ્વારા નિસ્વાર્થ ભાવે કરવામાં આવે છે પણ આ જગ્યા પેક ન હોવાને કારણે અહીં આવા બનાવ બનતા રહે છે ગત વર્ષે પણ આજ સમયે અહીં છ ગાયોનુંમરણ કર્યું હતું અને આ વર્ષે પણ સાત ગાયોનું મરણ કર્યું છે અને આજુબાજુના વિસ્તારના લોકોમાં ભય નો માહોલ ફેલાયો છે અને અહીંના મહંત શ્રી બાપુએ આજુબાજુના ગામના સરપંચો અને ધારાસભ્ય સાહેબ શ્રી સંસદ ને અને જિલ્લા પ્રમુખ શ્રી અને આર. એફ .ઓ.ને અને બધા જ દાતાશ્રીઓને વિનંતી કરી છે કે હાલ ચાલી રહેલ લંપી વાયરસના કારણે હજારો ગાયોના મૃત્યુ થયા છે ત્યારે આવા બનાવ પણ બને છે હવે અહીં આ રામધણની ગાયો ભાઈ મુક્ત અને સુરક્ષિત રહે તે માટે વ્યવસ્થા કરી આપો એવી આશા સાથે વિનંતી કરી હતી.

રિપોર્ટ કાસમહોથી.. ભેસાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.