ઇ મેમો નહી ભરનાર સામે કોર્ટની લાલ આંખ સાબરકાંઠા જીલ્લામાં ટ્રાફિક નિયમન ભંગ બદલ આપવામાં આવેલ ઇ – મેમોના દંડની રકમ ચૂકવણી કરવા સારૂ નામદાર કોર્ટશ્રી નાઓ મારફતે નોટીસ આપી તા .૨૭ / ૦૬ / ૨૦૨૨ સુધી નેત્રમ કમાન્ડ કન્ટીલ સેન્ટ્ર પોલીસ અધિક્ષકશ્રી મુખ્ય મથક નાઓની કચેરી સાબરકાંઠા ખાતે લોક અદાલત રાખવામાં આવેલ છે અને ત્યારબાદ ઇ – મેમો નહી ભરનાર સામે કોર્ટની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે . - At This Time

ઇ મેમો નહી ભરનાર સામે કોર્ટની લાલ આંખ સાબરકાંઠા જીલ્લામાં ટ્રાફિક નિયમન ભંગ બદલ આપવામાં આવેલ ઇ – મેમોના દંડની રકમ ચૂકવણી કરવા સારૂ નામદાર કોર્ટશ્રી નાઓ મારફતે નોટીસ આપી તા .૨૭ / ૦૬ / ૨૦૨૨ સુધી નેત્રમ કમાન્ડ કન્ટીલ સેન્ટ્ર પોલીસ અધિક્ષકશ્રી મુખ્ય મથક નાઓની કચેરી સાબરકાંઠા ખાતે લોક અદાલત રાખવામાં આવેલ છે અને ત્યારબાદ ઇ – મેમો નહી ભરનાર સામે કોર્ટની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે .


ઇ - મેમો નહી ભરનાર સામે કોર્ટની લાલ આંખ સાબરકાંઠા જીલ્લામાં ટ્રાફિક નિયમન ભંગ બદલ આપવામાં આવેલ ઇ - મેમોના દંડની રકમ ચૂકવણી કરવા સારૂ નામદાર કોર્ટશ્રી નાઓ મારફતે નોટીસ આપી તા .૨૭ / ૦૬ / ૨૦૨૨ સુધી નેત્રમ કમાન્ડ કન્ટીલ સેન્ટ્ર પોલીસ અધિક્ષકશ્રી મુખ્ય મથક નાઓની કચેરી સાબરકાંઠા ખાતે લોક અદાલત રાખવામાં આવેલ છે અને ત્યારબાદ ઇ - મેમો નહી ભરનાર સામે કોર્ટની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.